________________
3
अध्यात्मामृतवर्षिणीमपि कथामापीय सन्तः सुखं गाहन्ते विषमुद्गिरन्ति तु खला वैषम्यमेतत्कुतः । नेदं वाद्भुतमिन्दुदीधितिपिबाः प्रीताञ्चकोरा भृशं किं न स्युर्बत चक्रवाकतरूणास्त्वत्यन्तखेदातुराः ॥ - श्री अध्यात्मसार
અધ્યાત્મરૂપ અમૃતની વૃષ્ટિ કરનારી કથાનું પાન કરીને સત્પુરુષા સુખ પામે છે. અને તે જ કથાનું પાન કરીને ખલ પુરુષા વિષને કાઢે છે. આવી તેમની વિષમતા કાંથી થઈ ? અથવા તે તેમાં કંઈ આશ્ચય નથી, કેમકે ચંદ્રનાં કિરણાનું પાન કરતાં ચાર પક્ષીએ અત્યંત પ્રસન્ન થાય છે, પણ યુવાન ચક્રવાકના મિથુના શું અત્યંત ખેદયુક્ત નથી થતા ? અર્થાત્ થાય છે જ.
भीसण नरयगईए तिरियगईए कुदेवमणुयगईए, पत्तोसि तीव्व दुःखं, भावहि जिणभावणा जीव. श्री भावप्राभृत
ભયંકર નરક ગતિમાં, તિયંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ! તુ તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે ( પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંતસ્વરૂપ ચિંતવના ) ભાવ, ચિંતવ ( કે જેથી તેવાં અનંત દુઃખાના આત્યંતિક વિયેગ થઈ પરમ અવ્યાબાધ સુખસ ́પત્તિ સંપ્રાપ્ત થાય. ) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
—શ્રીમદ્ રાજચક્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org