________________
અહે! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ– અહે! સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ:-- અહો ! તે સત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યું
એવા પરમ કૃપાળુ સદ્દગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તે.
A
– શ્રીમદ્ રાજચંદ્ર ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥
श्री अध्यात्मसार આત્માને જાયે, અનુભવ્યું તે પછી બીજું કંઈ જાણવા એગ્ય બાકી રહેતું નથી, અને જે આત્માને જાણ નથી, અનુભવ્યું નથી તે પછી બીજું સર્વજ્ઞાન નિરર્થક છે.
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥
श्री अध्यात्मसार બ્રહ્મરૂપ શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં રહેલા બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે, તેમાં શું આશ્ચય? પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. અહે! શ્રી પુરુષનાં વચનામૃત!
ध्येयोऽयं सेव्योऽयं कार्या भक्तिश्च कृतधियास्यैव । अस्मिन् गुरुत्वबुद्धया सुतरः संसारसिन्धुरपि ॥
श्री अध्यात्मसार વિદ્વાન પુરુષે આ (બ્રહ્મજ્ઞનું ધ્યાન કરવા લાયક છે એને જ સેવવા લાયક છે અને એની જ ભક્તિ કરવા લાયક છે તથા તેને વિષે ગુરુબુદ્ધિ રાખવાથી સંસારસાગર સુખેતરવાલાયક થાય છે.
હારે
છે અને અનુભવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org