________________
શાંત સ્વરૂપ ચિંતવના
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિશ્ માને સદાય આશ્રય રહે, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હુ આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય, -શ્રીમદ્ રાજચંદ્ર
एगोहं नत्थि मे कोई नाहमण्णस्स कस्सइ । अदीणमणसो
एवं
अप्पाणमणुसासइ ॥
—સંથારાપેરિસી
હું એક છુ. મારુ કાઈ નથી. હું અન્ય કાઈ ના નથી. એ પ્રમાણે અદીન મનવાળા થઈ ને હું શિખામણ આપુ છું.
પોતે પેાતાને,
एगो मे सहसदो अप्पा णाणदंसणलक्खणो । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ श्री भावपाहुड
એક જ્ઞાનદન લક્ષણવાળે શાશ્વત આત્મા તે જ મારે છે; ખાકીના સર્વ સંચેાગજન્ય વિનાશી પદાર્થ મારાથી પર છે, ભિન્ન છે.
संजोगमूला जीवेण पत्ता तह्मा संजोगसंबंधं सव्वं तिविहेण
૩:વપરંપરા । वोसिरे ॥
શ્રી મૂલાચાર ૪૯
આ જીવને પરદ્રવ્યના સંચાગથી દુઃખપરંપરા પ્રાપ્ત થઈ છે. માટે મન વચન કાયાથી સ` સંચાગસ ખંધાને હું તજી છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org