________________
૩
[મા૦ મા૦ ૪૫] સામાન્ય મનેારથ
સવૈયા
૩
માહિની ભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પર નારી; પથ્થર તુલ્ય ગણુ પર વૈભવ,
નિળ તાત્ત્વિક લાભ સમારી; દ્વાદશ મંત અને દીનતા ધરી,
સાત્ત્વિક થાઉ સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક,
નિત્ય અખંડ રહેા ભવહારી. ૧ વિષયાસક્તિથી મેાહાધીન મની, વિકારભાવને વશ થઈ પરસ્ત્રીના તરફ હું કદી નજ૨ પણ ન કરું. બીજાના વૈભવ, સુખ સપત્તિ, ધન, પરિગ્રહ, પથ્થર તુલ્ય તુચ્છ ગણી તેની ચાહના કરું નહિ. લેાભથી ખીજાના વૈભવની ઇચ્છા થાય ત્યાં તે લાભને તાત્ત્વિકરૂપે સમારી, સુધારીને, પલટાવીને તાત્વિક આત્મસુખ, આત્મઐશ્વય, આત્મસંપદાને પામવાને લેાભ કરું. ગૃહસ્થનાં ખાર વ્રત ધારણ કરું, નમ્રતા, દીનતા ધરીને અભિમાનને ત્યાગ કર્યું. “હું કેણુ છું? મારું સ્વરૂપ મૂળ સિદ્ધ ભગવાન જેવું શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે, તે મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org