________________
સામાન્ય મને રથ તે ત્રિશલાતનયે મન ચિંતવી,
- જ્ઞાન વિવેક વિચાર વધારું, નિત્ય વિશેધ કરી નવ તત્વનો,
ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું; સંશય બીજ ઊગે નહિ અંદર,
જે જિનનાં કથન અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ,
ધાર થશે અપવર્ગ ઉતારુ. ૨ કેમ પ્રગટે?” ઈત્યાદિ આત્મસ્વરૂપની વિચારણામાં રહી સાત્વિક થાઉં. આ મારા આત્માને હિતકારી શુભ, કલ્યાણ કરનાર નેમ, આશય, હેતુ, કાર્ય, લક્ષ્ય, સદાય હે! ભવહારી ભગવાન અખંડ રહે ! ૧
તે ત્રિશલા માતાના પુત્ર મહાવીર પ્રભુનું, તેમના શુદ્ધ સહજાન્મસ્વરૂપનું મનમાં ચિંતનન કરી ઉત્તમ બે વારંવાર ઉચ્ચારું. જિન ભગવાનનાં જે જે વચને નિર્ધાર કરું, નિર્ણય કરું, તેમાં કદી સંશયનું બીજ પણ ઊગે નહિ એવી નિશ્ચળ શ્રદ્ધા અખંડ રહો !
શ્રીમદ્ રાજચન્દ્ર કહે છે કે મારે નિત્ય આ મનોરથ રહે. એ ભગવાનનાં વચનમાં અચળ શ્રદ્ધાયુક્ત ઉત્તમ મનેરથ અપવર્ગ એટલે મેક્ષ તેના ઉતારુ એટલે પ્રવાસી, મુસાફર, મુમુક્ષુને ધાર થશે એટલે સંસાર સમુદ્ર કિનારે લાવી સંસાર સમુદ્રને પાર પામવા ઉત્તમ સાધનાનું સર્વોત્તમ સાધન બનશે. ૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org