________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં એ ભવતારક સુંદર રાહ,
ધરિ તરિકે કરી ઉત્સાહ ધર્મ સકલનું એ શુભ મૂળ,
એ વણુ ધર્મ સદા પ્રતિકૂળ. ૬ તસ્વરૂપથી એ ઓળખે,
તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ,
રાજચંદ્ર કરૂણાએ સિક્ર. ૭ ક્યાંય તેને પૂર્વાપર વિરોધ આવતો નથી. બીજા ધર્મોમાં “ધર્મના કારણે યમાં હિંસા કરવામાં દોષ નથી.” “જજ્ઞાઈ રાવઃ પૃg” ઈત્યાદિરૂપે હિંસાનું નિરૂપણ જોવામાં આવે છે, જ્યારે જિનભગવાને ધર્મને કારણે ધર્મ સ્થાનમાં કે ક્યાંય કેઈ અપવાદ હિંસાને ધર્મ કહ્યો નથી. અને અવિરેધપણે સર્વત્ર દયાને જ ઉપદેશ કર્યો છે. ૫
દયા છે એ જ ભવમાં ડૂબતાં પ્રાણીઓને તારનાર, ઉદ્ધારનાર સુંદર માર્ગ છે. સર્વ ધર્મનું શુભ મૂળ એ છે. એ વગર ગમે તે ધર્મ હોય છતાં તે પ્રતિકૂળ એટલે ધર્મરૂપ નહિ પરિણમતાં અધર્મરૂપ ફળ આપનાર થાય છે. ૬
એ દયામય ધર્મને તત્ત્વરૂપે ઓળખે તે જને શાશ્વત સુખમય મેક્ષમાં જઈ વિરાજે. તન્વરૂપથી વતુરમાવો ધર્મ | વસ્તુ એટલે આત્માને મૂળ સ્વભાવ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયાત્મક છે. જે મનુષ્ય આ રત્નત્રયાત્મક ધર્મને પ્રગટાવે છે તે અનંતજ્ઞાન, દર્શન, સુખ, અને વર્યસ્વરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org