________________
સર્વમાન્ય ધમ પુષ્પ પાંખડી જ્યાં દુભાય,
જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇછે સુખ,
મહાવીરની શિક્ષા મુખ્ય. ૪ સર્વ દર્શને એ ઉપદેશ,
એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનને બોધ,
દયા દયા નિર્મળ અવિધ. ૫ ધર્મ નથી. સિા પરમો ધર્મ માટે તમારા સૌ દોષને દળવા, ક્ષય કરવા, તમે સૌ જીવોને અભયદાન દઈ સંતોષ આપે. ૨
સત્ય, શીલ એટલે સદાચાર, બ્રહ્મચર્ય આદિ, તથા બધાં દાન એ દયા સાથે હેય તે પ્રમાણ છે અને જે દયા નથી તો એ એકેય નથી. જેમ સૂર્ય જ્યાં નથી ત્યાં તેને પ્રકાશ કે એક કિરણ પણ નથી. ૩ | સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્ર ભગવાને પુષ્પની પાંખડી સરખી પણ દુભાય ત્યાં દયા નથી એમ જાણી તેથી નિવવાને બંધ કર્યો છે. તેથી તેવી એકેન્દ્રિયાદિની હિંસામાં પણ પ્રવર્તવાની તેમની આજ્ઞા નથી. મહાવીર ભગવાનની મુખ્ય શિક્ષા, ઉપદેશ, એ જ છે કે સર્વ જીવનું સુખ ઈચ્છ. કઈ જીવ તમારાથી દુભાય, દુઃખી થાય તેમ ન કરે. બધાં જ દર્શને, ધર્મમતિમાં એ જ દયાને ઉપદેશ છે. પણ તે એકાંતે છે. વિશેષે, સૂક્ષ્મતાથી નથી. જિન ભગવાનને સર્વ પ્રકારે દયા દયાને જ નિર્મળ બેધ છે. તેમની વાણીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org