________________
[મા॰ મા૦ ૨ ]
ર
સર્વમાન્ય ધર્મ
ધર્મ તત્ત્વ જે
ચોપાઈ
પૂછ્યું મને, તા સંભળાવું સ્નેહે તને;
જે સિદ્ધાંત સકલના સાર,
સમાન્ય સૌને હિતકાર. ૧
ભાખ્યું ભાષણમાં ભગવાન,
Jain Education International
ધ ન બીજો દયા સમાન;
અભયદાન સાથે સતાષ,
ઘો પ્રાણીને દળવા દોષ. ૨ સત્ય શીલ ને સઘળાં દાન,
દયા હાઈ ને રહ્યાં પ્રમાણ; દયા નહીં તે એ નહીં એક,
વિના સૂર્ય કિરણ નહીં દેખ. ૩
તે મને ધર્મતત્ત્વ વિષે પૂછ્યું તે હું તને ધર્માંસ્નેહ પૂર્વક તે ધર્માંતત્ત્વ વિષે કહું છું. સજ્ઞ વીતરાગ ભગવાને પેાતાની દિવ્ય વાણીમાં જે ધમ તત્ત્વવિષે ઉપદેશ આપ્યા છે તે સર્વ સિદ્ધાંતના સાર છે, સમાન્ય છે અને સૌ જીવાનુ` હિત કરનાર છે. ભગવાને કહ્યું છે કે દયા જેવા બીજો
For Personal & Private Use Only
www.jainelibrary.org