________________
મંગલ કાવ્ય શ્રી મરણહરણ તારણુતરણ,વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ પ્રેરનાર ભગવાન, આત્મઐશ્વર્યયુક્ત, અખંડિત, નિરંતર શાશ્વત સ્થિતિવાળા, અરિહંત, કર્મશત્રને હણનારા, તંતહારક, ભવપરંપરાને અંત કરનારા, જયવંત એટલે અંતરંગ કર્મસેનાને જીતનારા, મરણને હરનારા, સંસાર સમુદ્રને તરનારા અને ભવ્યાત્માઓને તારનારા, નિષ્કામ કરુણાથી બેધવૃષ્ટિ વડે વિશ્વને ઉદ્ધાર કરનારા અને પાપને હરનારા, એવા શ્રી રાષભદેવ પરમેશ્વરના પુનિત પદારવિંદમાં રાજચંદ્ર વંદન કરે છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org