________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
દેહ છતાં જેની દશા, વતે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત. ૧૪૨
પૂર્વ પ્રારબ્ધગથી જેને દેહ વતે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વતે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હે! ૧૪૨
સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.
શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org