________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-અરણાં
અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; એય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. ૧૩૨
૨૫૮
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩
ગચ્છ મતની કલ્પના છે તે સદ્વ્યવહાર નથી, પણ આત્માથીના લક્ષણમાં કહી તે દશા અને મેક્ષા પાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સદ્વ્યવહાર છે; જે અત્રે તે સંક્ષેપમાં કહેલ છે. પેાતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેડ અનુભવમાં આવે છે, તેવેા આત્માના અનુભવ થયેા નથી, દેહાધ્યાસ વતે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પાકાર્યો કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. ૧૩૩
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, મા ભેદ નહિ કેાય. ૧૩૪
ભૂતકાળમાં જે જ્ઞાનીપુરુષા થઈ ગયા છે, વતમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માના ભેદ નથી, અર્થાત્ પરમાથે તે સૌના એક માગ છે; અને તેને પ્રાપ્ત કરવા ચેાગ્ય વ્યવહાર પણ તે જ પરમા સાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હાય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હાવાથી તેમાં પણ પરમાથે ભેદ નથી. ૧૩૪
સ` જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણુ
For Personal & Private Use Only
Jain Education International
માંય, ૧૩૫
www.jainelibrary.org