________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૪૫
ચેાગ્ય નથી, કેમકે અનંતકાળ થયા તા પણુ ક કરવારૂપી દોષ હજુ તેને વિષે વમાન જ છે. ૮૭
શુભ કરે ફળ ભાગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્માં રહિત ન કયાંય. ૮૮ શુભ કર્મ કરે તે તેથી દેવાઢિ ગતિમાં તેનુ શુભ ફળ ભાગવે, અને અશુભ કમ કરે તે નરકાદિ ગતિને વિષે તેનુ અશુભ ફળ ભેગવે; પણ જીવ કરહિત કોઈ સ્થળે હાય નહી' ૮૮
સમાધાન—સદ્ગુરુ ઉવાચ
[તે કર્મથી જીવને મેાક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :–] જેમ શુભાશુભ ક પદે, જાણ્યાં સફ્ળ પ્રમાણુ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મેાક્ષ સુજાણુ. ૮૯ જેમ શુભાશુભ કમપદ તે જીવના કરવાથી તે થતાં જાણ્યાં, અને તેથી તેનુ' ભેાક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મોનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા ચેાગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણુ છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અક્ળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા ચૈાગ્યુ નથી; માટે તે નિવૃત્તિરૂપ મેાક્ષ છે એમ હું વિચક્ષણ ! તું વિચાર. ૮૯
વીત્યેા કાળ અન ́ત તે, કમ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેાક્ષ સ્વભાવ. ૯૦ "સહિત અન’તકાળ વીત્યે, તે તે શુભાશુભ ક પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યે પણ તેના પર
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International