________________
આત્મસિદ્ધિ શાસ્ર
૨૨૯
ભાવેા અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે. એટલે વી—રેતના ગુણ્ણા નથી; જેથી તેનાં ન્યૂનાધિકે કરી ક્રોધાદિનુ ન્યૂનાધિકપણુ` મુખ્યપણે થઈ શકવા ચેાગ્ય નથી. ચેતનના આછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભીના વી –રેતનેા ગુણ નહીં, પણ ચેતનના તે ગુણને આશ્રય છે; અને તે ન્યૂનાધિકણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સભવે છે, કેમકે કારણ વિના કાર્ટીની ઉત્પત્તિ ન થાય. ચેતનના પૂર્વ પ્રયાગ તથાપ્રકારે હાય, તે તે સંસ્કાર વતે; જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારાનેા અનુભવ થાય છે, અને તે સંસ્કારે પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે. (૬૭)
આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય;
ખાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનુ પલટવાપણું છે. ( કઈ સમુદ્ર પલટાતા નથી, માત્ર મેાજા પલટાય છે, તેની પેઠે. ) જેમ ખાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને ખાળ અવસ્થા વતાં આત્મા માળક જણાતા, તે ખાળ અવસ્થા છેાડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયા, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયા. એ ત્રણે અવસ્થાના ભેદ થયા તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યના ભેદ થયા નહી', અર્થાત્ અવસ્થાએ બદલાઈ પણ આત્મા બદલાયા નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org