________________
આત્મસિદ્ધિ શાય
શી રીતે જાણે ? કેમકે જાણનારા પદાર્થ તે રહે છે; દેહ જાણનાર થઈ શકતા નથી, તેા ઉત્પત્તિલયન અનુભવ કેને વશ કહેવા?
દેહને વશ તે કહેવાય એવું છે જ નહી', કેમકે તે જડપણું જાણનારા એવા તેથી
પ્રત્યક્ષ જડ છે, અને તેનુ ભિન્ન ખીજો પદા` પણ સમજાય છે.
૨૨૫
જાણનાર જ પછી ચેતનનાં
જો કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તે તે વાત તે ખેલતાં જ વિઘ્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનના જ અંગીકાર કરવે પડયો, એટલે એ વચન । માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવામાત્ર થયું; જેમ ‘ મારા માઢામાં જીભ નથી ’ એવું વચન કેાઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણનુ કેવું યથા પણુ' છે તે તમે જ વિચારી જુઓ (૬૨)
જેના અનુભવ વસ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પતિ, લય થાય છે, એવા કાઈને પણ અનુભવ થવા યાગ્ય છે નહી. ૬૩
દેહની ઉત્પત્તિ અને દેહના લયનુ' જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદા ન હૈાય તે કાઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં, અથવા જેની ઉત્પતિ
આ. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org