________________
૨૨૩
આત્મસિદ્ધિ શાસ
આત્માના હોવાપણુ વિષે જે જે પ્રકાર કહ્યા તેને અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. ૫૯
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહગથી ઊપજે, દેહવિયેગે નાશ. ૬૦
પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તેપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એ પદાર્થ નથી, માત્ર દેહના સંગથી ઉત્પન્ન થાય, અને વિગે વિનાશ પામે. ૬૦
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી.
સમાધાન–સશુરુ ઉવાચ. [આત્મા નિત્ય છે એમ સદ્ગુરુ સમાધાન કરે છે –] દેહ માત્ર સંગ છે, વળી જળ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય! ૬૨
દેહ માત્ર પરમાણુને સંગ છે, અથવા સંગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દક્ય એટલે બીજ કઈ દ્રષ્ટાને તે જાણવાને વિષય છે, એટલે તે પિતે પિતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે? તે દેહના પરમાણુએ પરમાણુને વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org