________________
૨૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝાં
માનતો નથી; એ જ્ઞાન તે કેવુ કહેવુ...? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હાય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬
દુળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે; અને સ્થૂળ દેહને વિષે ઘેાડી બુદ્ધિ પણ જોવામાં આવે છે, જો દેહુ જ આતમા હાય તો એવા વિકલ્પ એટલે વિરાધ થવાના વખત ન આવે ૫૬
જડ ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ,
એકપણુ પામે નહીં, ત્રણે કાળ હ્રયભાવ. ૫૭ કેઈ કાળે જેમાં જાણવાના સ્વભાવ નથી તે જડ, અને સદાયે જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવે એયને કેવળ જુદો સ્વભાવ છે, અને તે કાઈ પણ પ્રકારે એકપણું' પામવા ચેાગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવા એયના જુદા જુદા દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે.
આત્માની શકા કરે, આત્મા પાતે આપ;
શંકાના કરનાર તે, અચરજ એહુ અમાપ. ૫૮
આત્માની શકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાના
-
કરનાર છે, તે જ આત્મા છે. તે જાણતો નથી, એ માપ ન થઈ શકે એવુ' આશ્ચય છે. ૫૮
'કા—શિષ્ય ઉવાચ
[આત્મા નિત્ય નથી એમ શિષ્ય કહે છે ઃ—] આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સભવ તેનેા થાય છે, અંતર કચે` વિચાર. ૫૯
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org