________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૧૯
દૃષ્ટિમાં આવતા નથી, તેમ જેનું ક ંઈ રૂપ જણાતુ નથી, તેમ સ્પ≠િ ખીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદા માનવેા, નહી. જુદુ એંધાણુ, ૪૬ અથવા દેતુ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયેા છે તે આત્મા છે, અથવા શ્વાસેાવાસ છે તે આત્મા છે, અર્થાત એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવે તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદુ એધાણ એટલે ચિહ્ન નથી. ૪૬
વળી જો આત્મા હોય તેા, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હાય તો, ઘટ પટ આદિ જેમ, ૪૭ અને જો આત્મા હૈાય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હૈાય તો શા માટે ન
જણાય? ૪૭ મિથ્યા મેાક્ષ ઉપાય; સમજાવે સદુપાય. ૪૮
માટે છે નહિ આતમા, એ અંતર શકા તણેા, માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મેાક્ષના અર્થે ઉપાય કરવા તે ફેકટ છે; એ મારા સત્તુપાય સમજાવા એટલે
અંતરની શકાના કંઈ પણ સમાધાન હાય તા કહેા. ૪૮
સમાધાન—સદ્ગુરુ વાચ
[આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ— ] ભાસ્યા દેહાધ્યાસથી આત્મા દેસમાન; પણ તે અન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org