________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય માહુ થઈ, પામે પદ નિર્વાણુ. ૪૧ જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મેહના ક્ષય કરી નિર્વાણપદને પામે. ૪૧ ઊપજે તે સુવિચારણા, મેાક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખુ ષટ્પદ આંહી. ૪૨ જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મેાક્ષમાગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૨
૨૧૮
પપનામકથન
આત્મા છે’, ‘તે નિત્ય છે,' ‘છે કર્તા નિજકમ;'
‘છે ભાક્તા,’ વળી ‘મેાક્ષ છે,’ ‘મેાક્ષ ઉપાય સુધ’ ૪૩ ‘આત્મા છે,’ ‘તે આત્મા નિત્ય’, ‘તે આત્મા પેાતાના કમના કર્તા છે,' ‘તે કમ ના ભેાક્તા છે,’ ‘તેથી મેાક્ષ થાય છે,’ અને તે મેાક્ષના ઉપાય એવા સત્યમ છે.’ ૫૩ ષસ્થાનક સક્ષેપમાં, ષટ્કન પણ તેહ; સમજાવા પરમાને, કહ્યાં જ્ઞાનીએ એહ, ૫૪
એ છ સ્થાનક અથવા છ પદ્મ અહીં સ ંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્ટન પણ તે જ છે. પરમા સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ છ પદો કહ્યાં છે. ૪૪ શંકા—શિષ્ય ઉવાચ
[ આત્માના હાવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છેઃ−] નથી દૃષ્ટિમાં આવતા, નથી જણાતું રૂપ;
ખીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International