________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૧૩
જેને માત્ર ખાઘથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તે પેાતાના કુળધમ ના ગમે તેવા ગુરુ હાય તાપણુ તેમાં જ મમત્વ રાખે. ૨૪
જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદ્ધિ સિદ્ધિ; વણું ન સમજે જિનનું, રાકી રહે નિજ બુદ્ધિ ૨૫
જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વણુ ન સમજે છે, અને માત્ર પેાતાના કુળધના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પેાતાની બુદ્ધિને રાકી રહે છે, એટલે પરમાથ હેતુસ્વરૂપ એવું જિનનું જે અંતર’ગસ્વરૂપ જાણવાચેાગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતા”માં રહે છે. ૨૫
પ્રત્યક્ષ સદ્ગુરુજ્યેાગમાં વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાથે મુખ્ય. ૨૬
પ્રત્યક્ષ સદ્ગુરુને કયારેક ચાગ મળે તો દુરાગ્રહાર્દિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહી, અને પે।તે ખરેખરા દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પેતે તેના પ્રત્યે પેાતાનું વિશેષ દૃઢપણું જણાવે. ૨૬
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષના, આગ્રહ મુક્તિનિદાન. ૨૭
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org