________________
૨૧૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું
છે. તે સદ્દગુરુ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. ૧૨
આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ ગનહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩
જે જિનાગમાદિ આત્માના હેવાપણાને તથા પરાકાદિના હોવાપણાને ઉપદેશ કરવાવાળાં શા છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સરુને જેગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્દગુરુ સમાન તે બ્રાંતિના છેદક કહી ન શકાય. ૧૩
અથવા સદૂગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪
અથવા જે સદૂગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાને હેતુ આદિ બ્રાંતિ છેડીને માત્ર આત્માથે નિત્ય વિચારવાં. ૧૪
રોકે જીવ સ્વચ્છદ તે, પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫
જીવ અનાદિકાળથી પિતાના ડહાપણે અને પિતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ “સ્વચ્છેદ છે. જે તે સ્વચ્છેદને રોકે તે જરૂર તે મેક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મેક્ષ પામ્યા છે એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમને એક દેષ જેને વિષે નથી એવા દેષરહિત વીતરાગે કહ્યું છે. ૧૫ ૧ પાઠાંતર:–અથવા સદગુરુએ કહ્યાં, જો અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org