________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૧પ્રત્યક્ષસદ્ગુરુ સમ નહિ, પરાક્ષ જિન ઉપકાર; એવા લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧
૨૦૯
જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેના ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુના સમાગમ પ્રાપ્ત થયેા હાય તેમાં પક્ષ જિનેનાં વચન કરતાં માટે ઉપકાર સમાચે છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. ૧૧
સદ્ગુરુના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણુ ઉપકાર શૈા ? સમજ્યું જિનસ્વરૂપ. ૧૨ સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહી, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શે થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તે સમજનારના આત્મા પરિ ામે જિનની દશાને પામે. ૧૨
સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તા, આત્મભાનના ગુજ્ય.
સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તેપેાતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણુ' એ જ જિનનુ સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તે સત્તાએ સર્વાં જીવનુ
. જીએ આંક નં. પુર
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org