________________
અમૃત ઝરણાં
તોટક છંદ શુચિ ઉજવલ આત્મિક ભાવ લસ્યા, સહજાન્મસ્વરૂપ સમાધિ વસ્યા; અતિ ઉન્નત શીતળ શાંત દશા, નૃપચંદ્ર સુસ્થિત હિમાલયશા. ૧ નિજ ભાવ સુધાઝરણાં કરતાં, શિરણંગ થકી અવની સરતાં, 'કંઈ કાવ્યરૂપે અતિ વિસ્તરતાં, ૨ શિવ અમૃત સાગરમાં ભળતાં. ૨ વહી “આતમસિદ્ધિ અહે સરિતા! ઉતરી અવનીતલ શી પુનિતા! શિવમાર્ગ સનાતન પામી મુદા,
અવગાહક સિદ્ધિ લહે સુખદા. ૩ તૃષણ અતિ તીવ્ર તૃષા હરવા, ચિર અંતરદાહ પ્રશાન્ત થવા; શુચિ કાવ્ય સુધારસ પાન અહો! શિવાથી સુભાગી સપ્રેમ ગ્રહે. ૪ ચિર બ્રાતિ સુષુપ્તિ પ્રમાદ જવા,
અતિ અદ્દભુત જાગૃતિ ઉદૂભવવા; ૧. અનેક. ૨. મોક્ષ. ૩. ઊંડા ઉતરનાર, નિમગ્ન થનાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org