________________
“ઇત્યેવમ ” તે ૫. કુ. શ્રીમદ્ રાજચન્દ્ર પ્રભુના હૃદયમાં છે, અને તે સમજવા આ મારા અલ્પ પ્રયાસ છે; એમ ગણ તેમાં ન્યૂનાધિક ક્ષમાયેગ્ય ગણ ગુણજને ક્ષમા કરશે એવી નમ્ર વિનંતિ છે.
त्वमेव माता च पिता त्वमेव
त्वमेव भ्राता च सखा त्वमेव । त्वमेव विद्या द्रविणं त्वमेव વમેવ સર્વ મમ દેવ છે
ઈતિ શમમ
શ્રીમદુરાજચંદ્ર આશ્રમ, અગાસ લિ. સંત સેવક ચૈિત્ર શુકલા ત્રયોદશી. તા. ૯-૪-૧૯૬૦ / રાવજીભાઈ જી. દેસાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org