________________
૨૧
(
આમાં શ્રી · આત્મસિદ્ધિશાસ્ત્ર’ મૂળ કાવ્ય, શ્રી અંબાલાલભાઈ કૃત અસહિત છેવટે મૂકવામાં આવ્યું છે, તદુપરાંત પરમેાપકારી પ્રભુશ્રીજી ( શ્રીમદ્ લઘુરાજ સ્વામી )એ નિત્ય વિચારવા, સ્વાધ્યાય અર્થે અતિ ઉપયોગી જણાવેલ, ‘છ પદ્મના પત્ર” તથા ‘ક્ષમાપના પાઠ,’ એ બે ગદ્ય પાઠ પણ પ્રાન્ત મૂકવામાં આવ્યા છે.
દરેક કાવ્યને મથાળે ડાબી બાજુ કૌસમાં જે આંક સૂકા છે તે શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસદ્વારા પ્રકાશિત શ્રીમદ્ રાજચન્દ્ર ' રાજચન્દ્ર ’ગ્રન્થની પ્રથમ ગ્રન્થની પ્રથમ આવૃત્તિનાં પૃષ્ઠ તથા પત્રાંક સૂચવે છે.
(
આ કાવ્યા વિચારણામાં સંત શિરોમણિ પ્રભુશ્રીજી, (શ્રીમદ્ લઘુરાજ સ્વામી)નાં નીચેનાં અમૂલ્ય સતશિક્ષા વચને સતત સ્મૃતિપટ પર અંકિત રહેવાથી પરમ ઉપકારક તથા શ્રેયરૂપ થયા કરે તેમ છે.
“ એક સર્વાંગે જે કહ્યુ હાય અને દીઠુ હાય તે માન્ય રાખી કલ્પના, (વિચારણા ) કરવામાં દેષ નથી....’ “ એક સજ્ઞની શ્રદ્ધા હાય તેને ખીજાનું માન્ય તે! ન હેાય પણ તેને માથે રાખીને કલ્પના, ચર્ચા (વચારણા) કરવામાં હરકત નથી, મારું ધારેલુ સાચું છે અને આ કહે છે તે ખેાટુ' છે, એવું માત્ર ન ધારવું. પણ જેમ સર્વાંગે જોયુ છે તેમજ છે, અને તે જ સાચું છે પણ આ તે તેનું કહેલું સમજવાને પ્રયત્ન છે.” શ્રીમદ્દ લઘુરાજ સ્વામી એ સદુપદેશને અનુલક્ષીને આ માત્ર અલ્પ મતિ અનુસાર મદ પ્રયાસ છે, જેને સુજ્ઞજના ઇત્યેવમ્ નહિ જ માને.
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International