________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
ગુરુનું જ માહાત્મ્ય દર્શાવ્યું છે.
વળી આખા માગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વાર વાર કહ્યું છે. ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છે કેઃ-(સુધર્માસ્વામી જ બુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દન કર્યુ· છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યુ છે.) ગુરુને આધીન થઈ વતા એવા અનતા પુરુષા મા પામીને
માક્ષ પ્રાપ્ત થયા. ‘ઉત્તરાધ્યયન,’ ‘સૂયગડાંગાદિમ ’માં ઠામઠામ એ જ કહ્યું છે. (૯) આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદ્દયપ્રત્યેાગ;
અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ ચેાગ્ય,૧ ૧૦ આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હ, શેાક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વતે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવા કમેર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જીદ્દી પડે છે, અને ષટ્ટનના તાપ ને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણા છે. ૧૦
સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂÖપ્રયાગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુલક્ષણ યાગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્માંના પ્રયાગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે,
૧. જુઓ આંક ન, ૮૩૫
Jain Education International
૨૦૫:
For Personal & Private Use Only
www.jainelibrary.org