________________
૨૦૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં અને સીઝશે. તેમ કઈ જીવ પિતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાચે પૂર્વે સદગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ
જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્ગુરુને નિત્યકામી રહ્યો થક સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાત સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવાયેગ્ય છે અથવા તેને કંઈ સદ્દગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્દગુરુની ઉપેક્ષા વતે ત્યાં માનને સંભવ થાય છે; છે અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાને આત્મગુણ કહ્યો.
તથારૂપમાન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું
ગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તે પણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની ગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટકયું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દેષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈવવ્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માટે તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદ્ગુરુ એવા શ્રી રાષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું એ પણ સદ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org