________________
આત્મસિદ્ધિ શાસ્ર
૨૦૧
નથી, અને કાઈ ને પૂછે ત્યારે જણાય છે, નહીં તેા ભૂલ ખાય છે; અને તે માને જાણનાર એવુ દશ વર્ષોંનુ ખાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હાય, અથવા જેને આત્મા ની ઇચ્છા હોય તેણે સદ્ગુરુના ચેાગે તરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લેપવા ઘટે નહીં', કેમકે તેથી સ જ્ઞાનીપુરુષની આજ્ઞા લેાપવા ખરાખર
થાય છે.
પૂર્વે સદ્ગુરુના ચૈાગ તે ઘણી વખત થયો છે,છતાં જીવનું કલ્યાણ થયુ નહી, જેથી સદ્ગુરુના ઉપદેશનુ એવું કઈ વિશેષ પણું દેખાતું નથી, એમ આશંકા થાય તે તેના ઉત્તર ખીજા પદમાં જ કહ્યો છે કે:
જે પેાતાના પક્ષને ત્યાગી દઈ સદ્ગુરુના ચરણને સેવે,તે પરમા ને પામે. અર્થાત્ પૂર્વે સદ્ગુરુના યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, અથવા આળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પેાતાનાં માન અને મત મૂકયાં નથી; અને તેથી સદ્ગુરુના ઉપદેશ પરિણામ પામ્યો નહી', અને પરમા”ની પ્રાપ્તિ થઈ નહી; એમ જો પેાતાના મત એટલે સ્વચ્છંદ અને કુળધના આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાના કામી થયો હત તો અવશ્ય પરમા પામત.
અત્રે અસદ્ગુરુએ દૃઢ કરાવેલા દુર્ગંધથી અથવા માનાદ્વિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશકા થવી સંભવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org