________________
૨૦૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં થાય છે કે અસદ્ગુરુથી તરાશે એમાં કશે સંદેહ નથી.
અને અશાગ્યા કેવળી જેમણે પૂર્વે કઈ પાસેથી ધર્મ સાંભળે નથી તેને કેઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપસ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાસ્ય દર્શાવવા, અને જેને સગુરુગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંતમાર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છેપણ સદ્ગુરુઆજ્ઞાએ પ્રવર્તાવાને માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તે ઊલટું તે માર્ગ ઉપર દષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે. અને કહ્યું છે કે તે અ ચ્યા કેવળી....... અર્થાત્ અશેશ્યા કેવળીને આ પ્રસંગ સાંભળીને કોઈએ જે શાશ્વતમાર્ગે ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એ આશય નથી. એમ નિવેદન કર્યું છે.
કેઈતીવ્ર આત્માથીને એ કદાપિ સદ્ગુરુને રોગ ન મળે હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજવિચારમાં પડવાથી,અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજ વિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તે તે સદ્ગમાર્ગને ઉપેક્ષિત નહીં એવે, અને સદ્ગુરુથી પેતાને જ્ઞાન મળ્યું નથી માટે મેટે છું એ નહીં હોય, તેને થયું હોય એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મેક્ષમાર્ગને લેપ ન થાય તેવું વચને પ્રકાશવું જોઈએ.
એક ગામથી બીજે ગામ જવું હોય અને તેને માર્ગ દીઠે ન હોય એ પિતે પચાસ વર્ષને પુરુષ હોય, અને લાખો ગામ જોઈ આવ્યું હોય તેને પણ તે માર્ગની ખબર પડતી
૧. મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયે લાગતું નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org