________________
અંતિમ સંદેશ
૧૯૧ રામી મહાત્માપુરુષે નિરંતર ઈચ્છે છે, અને રાત્રિદિવસ તેના જ ધ્યાનમાં નિમગ્ન રહે છે, તથા જે પદ સર્વોત્કૃષ્ટ શાંતિરૂપ અનંત અક્ષય શાશ્વત સુધા, અમૃતરસથી ભરેલું છે, તે સર્વોપરી જગતશિરોમણિ સર્વશ્રેષ્ઠ પદને પરમ ઉત્કૃષ્ટ ભક્તિભાવે હું પ્રણામ કરું છું. તે પદ જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. તે પદ જ જગતમાં સદા વલંત છે. તે સર્વોત્કૃષ્ટ પરમપદ ત્રિકાળ જયવંત વર્તા! અને તેના સત્સાધકે પણ ત્રિકાળ જયવંત વર્તા!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org