SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સંદેશ ૨ આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ, ૧ ઊપજે મેાહ વિકલ્પથી, સમસ્ત આ સ'સાર; અંતમુ ખ અવલાકતાં, વિલય થતાં નહિ વાર. ૨ ૧૮૯ જ સયેાગીપદ તજી અયેગી થઈ સિદ્ધપદ પામવાના છે, અને પરમકૃતાર્થ થઈ જગતશિરેામણિ મની લેાકા૨ે જઇ વિરાજિત થવાના છે. અભિવંદન હા તે સદા જયવંત એવા પરમાત્મપદને ! ૧૧ (૨) ૧. જેમ મધ્યાહૂને સૂર્ય મધ્યમાં, સમ, સરખા પ્રદેશમાં, આવે છે ત્યારે સર્વ પદાર્થાંની છાયા પેાતામાં જ સમાઈ જાય છે. પણ સૂર્ય જ્યારે સવારે કે સાંજે મધ્યમાં નથી હોતા ત્યારે છાયા નાની મેાટી ઇત્યાદિ પ્રકારે સ કાચ, વિસ્તાર પામે છે, તેમ મન પણ રાગદ્વેષ, ઇષ્ટ-અનિષ્ટ આદિ વિષમ ભાવમાં પરિણમવાનું મૂકી જો સમભાવમાં આવે, આત્માના સ્વભાવમાં સ્થિરતારૂપ સમપ્રદેશમાં આવે, તે તે મનસ્વરૂપ લય થઈ જાય . આત્મામાં જ સમાઈ જાય અને સ` સંકલ્પ–વિકલ્પરૂપ નાના પ્રકારની છાયા ટળી જાય, જેથી પરમ શાંત સમાધિસ્થ દશા પ્રાપ્ત થાય. ૨. આ સમસ્ત સ ંસારનું, જન્મમરણુરૂપ પરિભ્રમણનુ મૂળ કારણ માહુ ભાવ, પરમાં અહીં મમત્વરૂપ મમતા ભાવ અને તેને લઈ ને ઉત્પન્ન થતા ઈષ્ટાનિષ્ટ કે રાગદ્વેષરૂપ સોંકલ્પ વિકલ્પજનિત વિભાવ છે. પુરમાં મમતા હોવાથી સ્વરૂપને For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy