________________
૨૬ અંતિમ સંદેશ રાજકોટ, ચૈત્ર સુદ ૯,
૧૯૫૭
[૯૫૪]
શ્રી જિન પરમાત્મને નમઃ ૧ ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સની જિનસ્વરૂપ. ૧
અંતિમ સંદેશ ૧. જોગી જનો જે અનંત સુખમય એક્ષપદને નિરંતર ઈ છે છે તે પરમાત્મપદ મૂળ શુદ્ધ સિદ્ધરૂપ, સહજ આત્મ સ્વરૂપરૂપ પરમપદ છે. તે પરમાત્મપદરૂપ શુદ્ધ સહજાન્મસ્વરૂપ સગીરૂપે દેહધારી જીવન્મુક્ત ભગવાન જિનને વિષે સદાય પ્રગટપણે પ્રકાશિત છે.
મોળ સનાત જા મેક્ષ સાથે જોડે તે યુગ. બાહ્ય પરિણતિ ટળીને અંતર પરિણતિ થાય તે અથવા અંતરાત્મા પરમાત્મા સાથે જોડાય તે ગ. જેના મન વચન કાયાના ચુંગ સ્થિર થઈ, અંતવૃત્તિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જોડાઈ છે. તે યોગી. મુમુક્ષુ, જે અનંત સુખસ્વરૂપ શાશ્વત મોક્ષપદને નિરંતર ઈચ્છી રહ્યા છે, તે પદ મૂળ તો શુદ્ધ આત્મપદરૂપ સિદ્ધપદ છે. આઠેય કર્મ રૂપ કલંક ક્ષય થવાથી સમસ્ત કર્મ જન્ય અશુદ્ધિ રહિત, દેહાદિ વેગથી પણ મુક્ત અયાગી વિદેહમુક્ત સિદ્ધ પદરૂપ સંપૂર્ણ શુદ્ધ આત્માનું જે મૂળ સહજાત્મપદ તે પદને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org