________________
પરમપદની પ્રાપ્તિની ભાવના
૧૭૭ એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું. મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગર લઘુ, અમૂર્ત સહજ પદરૂપ જો. અપૂર્વ ૧૮ કરવાનું કારણ જે આત્માના પ્રદેશોનું પરિસ્પન્દન તે ગ. તેના કારણથી તેરમે ગુણસ્થાનકે એક સમયને સાતા વેદનીયને બંધ થાય છે, તે કેવળી ભગવાનને આયુષ્ય પૂર્ણ થવાને અલ્પ સમય બાકી રહે ત્યારે છેલ્લી ઘડીએ ગના પ્રકંપથી રહિત ચૌદમું અગી ગુણસ્થાનક પ્રાપ્ત થતાં સર્વ મન વચન કાયા અને કર્મની વર્ગણ છૂટી જાય છે. તેથી સમસ્ત યુગલને સંબંધ સર્વ કાળને માટે સર્વથા છૂટી જાય છે. તેથી તે અગી અબંધ અવસ્થા પામેલ ભગવાન આયુષ્યપૂર્ણ થતાં લેકાંતે સિદ્ધશિલાની ઉપર અનંત આનંદધામમાં શાશ્વતપદે જઈ વિરાજે છે. એ મહાભાગ્યસ્વરૂપ અનંત સુખદાયક પૂર્ણ મુક્તપદની પ્રાપ્તિરૂપ અપૂર્વ અવસર કયારે આવશે ? ૧૭ ૧૮. એ છેલ્લે ચૌદમે અગી ગુણસ્થાનકે એક પરમાણુ માત્રને પણ સ્પર્શ, બંધ હવે થતું નથી. એ સ્વરૂપ પૂર્ણ કર્મરૂપ રજની મલીનતાથી રહિત અને પ્રદેશોના નિષ્કપણાથી અડળ અચળ અત્યંત સ્થિર શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે. કર્મરૂપ સર્વ અંજન, કાલિમ દૂર થવાથી શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્ય એક આત્મામય જ અગુરુલઘુ અને અરૂપી સહજ
Jain Education Intespational
For Personal & Private Use Only
www.jainelibrary.org