________________
૧૭૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ૦૧૪ ૧૪. ક્ષેપક શ્રેણીમાં શુકલધ્યાનમાં મગ્ન થતાં વીર્ય ઉલ્લાસ અને પરિણામની ઉજજવળતા એટલી બધી વૃદ્ધિ પામે છે કે અંતમુહૂર્તમાં મેહનીય કર્મને ક્ષય થઈ જઈ ક્ષીણમેહ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
આ અનાદિથી અજીત એવું મેહનીય કર્મ સ્વયંભૂરમણ સમુદ્ર જેવું દુરંત કહ્યું છે. લેકની મધ્યમાં વલયાકારે સ્થિત એક લાખ એજનના વિસ્તારવાળે જંબુદ્વીપ છે. તેની ફરતે બે લાખ એજનના વિસ્તારવાળે લવણ સમુદ્ર છે. તેની ફરતા બમણું બમણું વિસ્તારવાળા એક પછી એક અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. તે સૌમાં છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતા
જનના વિસ્તારવાળે છે. તેને તરીને પાર પામવું જેટલું કઠિન છે તેટલે મેહનો ક્ષય કરે કઠિન છે. દુષ્કર છે.
છતાં તે મેહ કે અનંત કર્મો જેણે ઉપાર્જન કર્યા છે તે આમ તો તેના કરતાં અનંત ઘણો શક્તિશાળી છે. અને તે જે જાગૃત થાય અને અપૂર્વ વિર્ય ઉલ્લાસરૂપ પરાક્રમ પુરુષાર્થ પ્રવર્તાવવા તત્પર થયે તે મેહને ભાર નથી કે તે ટકી શકે. - એવા અપૂર્વ ભાવ ઉલ્લાસથી ક્ષેપક શ્રેણીમાં આરૂઢ થઈ મેહને ક્ષય કરી ક્ષીણુમેહ ગુણસ્થાનકને પામું. મેહનો ક્ષય થવાથી, શુદ્ધ આત્મ-અનુભવની અખંડધારાના બળે કરી અંતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org