________________
૧૬૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું કે પ્રત્યે તે વતે કેધસ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહીં લાભ સમાન છે. અપૂર્વ ૭ જ્ઞાતાદ્રષ્ટા સાક્ષી રહી સમભાવે, લેભરહિત, નિઃસ્પૃહ, નિષ્કામપણે વિચરવું, કે જેથી વિષયકષાય અને પ્રમાદને જય કરી પરમ નિર્ચથદશા પ્રાપ્ત થાય. ૬ ૭. તે ચારે કષાય આત્માને અનંત દુઃખરૂપ સંસારવૃદ્ધિનાં કારણે થાય છે અને સ્ફટિક સમાન શુદ્ધ નિર્મલ આત્મદશાને મુખ્ય આવરણ કરનાર મહાન શત્રુ છે, એમ દઢ નિરધાર થયે હેવાથી, હવે તેને જય કરવા ઉઘુક્ત થયેલા આ પ્રગવીર મહાત્મા તેને કેવી રીતે પરાજય કરે તે ઉપાય વિચારે છે.
કો પ્રત્યે તે વતે કોધ સ્વભાવતા” ઇત્યાદિમાં કાવ્ય ચમત્કૃતિથી એમ દર્શાવ્યું કે કોય પ્રત્યે કોસ્વભાવપણું વતે એટલે ક્રોધ કરે હોય તે કોધ પ્રત્યે કરે, માન પ્રત્યે દીનપણાનું માન હોય, માન કરવું હોય તે પિતાના દીનપણાનું માન કરવું, માયા પ્રત્યે સાક્ષીભાવની માયા કરવી– માયા કરવી હોય તે દૃષ્ટાપણારૂપ સાક્ષીભાવની માયા કરવી, લેભ પ્રત્યે નહિ લેભ સમાન છે. લેભ કરે હોય તો લેભ સમાન થવું નહિ, લેભનો લેભ કરે નહિ.
ક્રોધને જીતવા માટે કોનાં નિમિત્તો પ્રત્યે ક્રોધ નહિ કરતાં, ક્રોધ જ મારું ખરું અહિત કરનાર મહાન શત્રુ છે, માટે તેને આધીન ન થાઉં, અને તેના પ્રત્યે જ કોધ કરી તેને ચિત્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org