________________
પરમપદ પ્રાપ્તિની ભાવના સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જે; તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતીસ્થિતિમાં
અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂર્વ૦૫ છે તેની પ્રવૃત્તિ રોકીને, ધ્યાનમાં મગ્ન થતાં, તે આત્મસ્થિરતા અખંઠ ટકીને રહે. મરણપર્યંત તે સ્થિરતા અખંડ રહે. તે ધ્યાનમાં વિન્ન કરનાર બાવીસ પ્રકારના પરિષહામાંથી ગમે તેવા પરિષહો આવે, અથવા દેવ મનુષ્ય તિર્યંચ અને અચેતનકૃત ચાર પ્રકારના ઉપસર્ગ કે મરણ થાય તેવા ઉપદ્રવે આવી પડે, તે પણ દેહ હું છું, અથવા મારે છે, અને તેની સંભાળ લેવી જોઈએ એવા વિકલ્પ કે મરણાદિના ભયથી જરા પણ આત્મસ્થિરતામાંથી ચલાયમાન ન થાઉં. ગમે તેવા મારણાંતિક ઉપદ્રવે પણ તે અપૂર્વ આત્મસ્થિરતાને અંત લાવે એમ કદી ન બને. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આત્મસ્થિરતા અખંડ કાયમ ટકી રહે. ૪ ૫. ઉદયવશાત્ શરીરાદિના કારણે આહાર વિહારાદિ માટે અનિવાર્ય પ્રવૃત્તિ કરવી પડે ત્યારે ધ્યાનમાં એકાગ્ર એવી
ગની સ્થિરતા રહી શકે નહિ અને મન વચન કાયાને વ્યવહારિક કાર્યોમાં પ્રવર્તાવવાં પડે, છતાં ત્યાં પણ લક્ષ તે એ જ રહે કે સંયમના હેતુથી જ એ પ્રવર્તન કરવી પડે છે. સાંસારિક કેઈ કારણે નહિ.
જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જિનની આજ્ઞા છે,” એ આજ્ઞા અનુસાર અસંગ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિર રહેવાના લક્ષે ગની પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org