________________
૧૬૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું આત્મસ્થિરતા ઘણું સંક્ષિપ્ત યુગની, મુખ્યપણે તે વતે દેહપર્યત જે; ઘર પરિષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ૦૪
પ્રકાશક કેવળ ચૈતન્યસ્વરૂપ પિતાનું જે આત્મસ્વરૂપ યાનથી તરવાર જેમ જુદી છે તેમ સાવ સ્પષ્ટ જુદું ભાસ્યું. તેને બેધ, જાગૃતિ, જ્ઞાન, અનુભવ થયો. તે અનુભવરૂપ અમૃત રસને આસ્વાદ નિરંતર અભંગાણે સતત ચાલુ રહે, એવું શુદ્ધ આત્મસ્વરૂપમાં એકાગ્રતારૂપ ધ્યાન અખંડપણે પ્રવર્તે, તે માટે તેમાં વિનર્તા વિષયકષાય નોકષાયરૂપ ચારિત્રમેહ કે જેનું બળ સમ્યગ્દર્શનના પ્રભાવે મંદ તે પડી જ ગયું છે, છતાં સાવ ક્ષીણ થઈ જાય, નિર્મૂળ થઈ જાય એ અવસર ક્યારે આવશે? અર્થાત્ જેને અંતરાત્મદશા પ્રગટ થાય તે પરમાત્મદશા પ્રગટાવવા, ચારિત્રમેહને ક્ષીણ કરવા, વિષયકષાય નિવારવા અંતરમાં સતત જાગૃત પુરુષાર્થરૂપ પરિણતિની ધારામાં અપ્રમત્તપણે પ્રવર્તવા નિરંતર ઉદ્યમી રહે છે. તેવા પુરુષાર્થનું આ ભાવનામાં અપૂર્વ દિગ્દર્શન દષ્ટિગોચર થાય છે. ૪. દર્શનમેહ વ્યતીત થવાથી આત્મદર્શન થયું. દેહથી ભિન્ન કેવળ ચૈતન્યસ્વરૂપ પિતાના આત્મામાં વૃત્તિની સ્થિરતા, રમણતાથી સ્વાનુભવ અમૃતરસનો આનંદ આસ્વાદ્યો. તેની મધુરતા મનમાં એવી વસી ગઈ કે અખંડ એ જ આત્મસ્થિરતાના આનંદમાં નિરંતર રહેવાય એવી આતુરતા જાગી. તેથી હવે એવી ભાવના બળવત્તર બને છે કે મન વચન કાયાના ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org