________________
પરમપદ પ્રાપ્તિની ભાવના
દશ નમાહ વ્યતીત થઈ ઊપજ્યા બાધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનુ જ્ઞાન જે; તેથી પ્રક્ષીણુ ચારિત્રમાહ વિલાકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જે. અપૂ૦૩ · જગત્ સાવ સાનાનુ ં થાય તેા પણ અમને તૃણવત્ છે,’ એમ તેનુ માહાત્મ્ય ટળી ગયું, તેથી તે પ્રત્યેથી આસક્તિ, પ્રેમ, રાગ, નવત્ થઈ ગયા. તેથી = એટલે ઊંચે અને આત્ત= બેસવું, સ પરભાવેા, પરદ્રબ્યામાંથી વૃત્તિ ઊડી જઈ, ઊંચે એટલે સથી અલિપ્ત ભાવમાં, આત્મભાવમાં એકાગ્ર થઈ, તેરૂપ ઉદાસીનતા, આસક્તિ રહિતદશા, વીતરાગતા, સર્વ ભાવ પ્રત્યે અસ ંગ અપ્રતિબદ્ધ એવા સાક્ષી ભાવે સમતા નિરતર રહે, અને શરીર છે તે પથ્રુ સંયમમાગ સાધવા માટે જ, તે હેતુએ જ ગળાય પણ અન્ય કઈ પણ કારણે સંસારાર્થે ન વપરાય, તેમ શરીરમાં અલ્પ પણ મૂર્છા, મેહ ન રહે એવા અપૂર્વ અવસર કયારે આવશે ? શરીરથી આહાર આદિ ક્રિયામાં પ્રવ
વુ પડે તેા પણ તે શરીરમાં મમતા મેહ પાષવા માટે નહિ, પણ તેથી સ્વાધ્યાય ધ્યાન સમાધિ આદિ દ્વારા સંયમ માની આરાધના થઈ શકે એ જ હેતુએ તે પ્રવના થાય. પરંતુ ખાહ્ય ભાવે જગતમાં શરીર સારું લાગે, ખળ કાંતિ આરોગ્ય વધે તેવા લૌકિક હેતુએ શરીર કે પરિગ્રહ વસ્ત્રાદિ કાંઈ પણ ખપે નિહ. એવી નિમ, નિષ્કામ, નિસ્પૃહ ભાવે એક સયમાથે જ સ` પ્રવના ક્યારે થશે? ર 3. દનમેાહ એટલે દેહાર્દિ પરમાં પેાતાપણાની માન્યતારૂપ વિપરીત શ્રદ્ધા હતી તે ટળી જઈ, દેહથી ભિન્ન સ્વપર
Jain Education inernational
For Personal & Private Use Only
www.jainelibrary.org
૧૬૧