________________
૨૫
[ ૭૩૮ ] પરમ પદ પ્રાપ્તિની ભાવના
અપૂર્વ અવસરે
અપૂર્વ અવસર એવા કચારે આવશે ? કચારે થઈશું માહ્યાંતર નિગ્રંથ જો
૧૫
પરમ પદ પ્રાપ્તિની ભાવના અપૂર્વ અવસર
અનાદ્ધિથી અપ્રાપ્ત એવી અપૂર્વ અંતરાત્મદશા જેના અંતરમાં નિરતર જળહળી રહી છે, અર્થાત્ અનાદિથી નહિ જિતાયેલા એવા દશનમેહ આદિ અંતરંગ શત્રુઓને માત્ર પરાજય જ નહિ પણ ક્ષય કરી, જેણે શુદ્ધ સમ્યગ્દર્શનરૂપ સ્વાનુભવ પ્રકાશ અંતરમાં સદોદિત પ્રગટ કરી, ક્ષીપ્રાય એવા શેષ કષાયાદિ વિભાવાના સર્વથા સંપૂર્ણ ક્ષય કરવા ઉગ્રપણે સતત પુરુષાર્થ પરાક્રમ પ્રવર્તાવ્યું છે એવા અધ્યાત્મવીર, ભાવ નિગ્રંથ, અપ્રમત્ત ચેાગી, આત્મારામી, વૈરાગ્યચિત્ત, શાંતમૂર્તિ પરમ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચન્દ્રરૂપ શીતળ હિમગિરિના ઉચ્ચતમ અધ્યાત્મભાવનારૂપ ઉન્નત શિખરથી નીકળતી કવિતારૂપ સુરરિતા સમાન આ અદ્ભુત અમૃતમય શાંતરસ વહાવતી કાવ્યગંગા, સિદ્ધિપદને પ્રાપ્ત કરવા સેાપાન સમ ગુણસ્થાનઆર્હેણુ ક્રમમાં અવગાહન કરાવી મુમુક્ષુને અપૂર્વ આત્મન્નતિના શિખરે વિરાજિત કરાવવા અનુપમ અદ્ભુત તી રૂપ અની, સમસ્ત સ ંસાર કલેશનુ મૂળ અજ્ઞાન રાગદ્વેષ આદિ સ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org