________________
[૯૦૨] જડ ચેતન વિવેક મુંબઈ, કાર્તિક વદ ૧૧,
મંગળ, ૧૯૫૬ (જડ ને ચૈતન્ય બને) જડ ને ચેતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બને જેને સમજાય છે;
૨૪
જડ ચેતન વિવેક ૧. આ જગતના સર્વ પદાર્થો, કઈ જડ અને કેઈ ચેતન એમ બે પ્રકારે મુખ્યત્વે ઓળખાય છે. તેમાં જીવ પોતે ચેતન છે, ચિતન્ય લક્ષણવાળ ચેતનાયુક્ત પદાર્થ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણસ્વરૂપ, અરૂપી એ તેને ચૈતન્ય સ્વભાવ છે. અનાદિ અનંત એ પિતે શાશ્વત પદાર્થ છે. અને પિતાથી છેક જુદા, છતાં પોતાને બંધ અવસ્થામાં રાખનાર, પિતાના, દેહ આદિરૂપે સગા સંબંધમાં રહેલા, એવા પુદ્ગલ જડ પરમાણુઓ તે જડ પદાર્થ છે. તે વર્ણ રસ ગંધ સ્પર્ધાદિ. ગુણવાળા રૂપી પદાર્થ છે. તેથી અરૂપી એવા જીવના જ્ઞાનાદિ સ્વભાવથી સાવ જુદા છે. અન્ય છે.
જ્ઞાની સદ્ગુરુના બે છે જેને જડને એ જડ સ્વભાવ અને ચેતનને એ અનંત જ્ઞાન દર્શન સુખ આદિ આત્મ ઐશ્વર્ય યુક્ત શાશ્વત ચૈતન્ય સ્વભાવ યથાર્થ જાણવામાં આવે છે, તે બન્નેને સ્વભાવ સાવ જુદે જુદો હોવાથી અને પદાર્થો સાવ જુદા જુદા છે પણ અત્યારે અજ્ઞાન દશામાં જેમ એકમેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org