________________
૧૫૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
૨ પરમ પુરુષ પ્રભુસદ્દગુર, પરમજ્ઞાન સુખ ધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧
૧૧. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારેય પુરુષાર્થમાં સર્વોપરી એવા ધર્મ અને મેક્ષ પુરુષાર્થમાં નિરંતર પ્રવર્તતા એવા-સતપુરુષાર્થ યુક્ત તે પુરુષ–સર્વોત્કૃષ્ટ આત્મદશામાં રમણ કરતા પરમ પુરુષ સદ્દગુરુ ભગવાન, જે પોતે પરમજ્ઞાન અને સુખનું ધામરૂપ બની, આ પામરને પોતાના સ્વરૂપનું ભાન કરાવવા પરમ ઉપકારશીલ બન્યા, તે કારુણ્યમૂર્તિ સદ્દગુરુ પ્રભુને પરમ ભક્તિથી ત્રિકાળ અભિનંદન હે! પ્રણામ હે !! ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org