________________
પંચ પરમપદ
૧૪૩
જીવ, અજીવ પદાર્થા, પુણ્ય, પાપ, આસ્રવ તથા અધ; સવર,નિજ રા,માક્ષ,તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સબંધ, છ જીવ, અજીવ વિષે તે, નવે તત્ત્વને સમાવેશ થાય; વસ્તુવિચાર વિશેષે,ભિન્ન પ્રાધ્યા મહાન મુનિરાય, ૮
૭.
જડ અને ચેતનના સયાગસંબંધને કારણે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બધ અને મેાક્ષ એમ નવ તત્ત્વ કે પદાર્થ કહેવાય છે. તેમાં પુણ્ય અને પાપ સિવાયનાં ખાકીનાં સાતને કવચિત્ સાત તત્ત્વ કહેવાય છે અને એ નવેયને નવ પદાર્થ કહેવાય છે. ૭
૮. એ નવે તત્ત્વ જીવ અને અજીવ એ એ તત્ત્વમાં જ સમાવેશ પામી જાય છે. પરંતુ વસ્તુને વિશેષપણે વિચારવા અર્થે મહાન મુનીન્દ્ર ભગવાન સર્વાંગે તે નવ પ્રકારે ભેદ પાડીને વિસ્તારથી પ્રરૂપ્યા છે. ૮
Jain Education International
L
For Personal & Private Use Only
www.jainelibrary.org