________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
વિષયાર’ભનિવૃત્તિ, રાગદ્વેષના અભાવ જ્યાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધચરણ ત્યાંસમાધિ સદુપાય.પ ત્રણે અભિન્નસ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂણ પરમપદ પ્રાપ્તિ,નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬
૧૪૨
નય (Points of view) છે, તેને અનુસરીને દ્રવ્ય-ગુણ-પર્યાયને ન જાણવા તે વિમેાડુ દોષ છે. ૪
૫. યથા પદા દર્શન કે આત્મદર્શનરૂપ સમ્યગ્દર્શન સહિત પાંચ ઇન્દ્રિયાના વિષયાના સંયમ થાય, આરંભ પરિગ્રહને! ત્યાગ થાય, અને રાગદ્વેષના અભાવ થાય ત્યાં શુદ્ધ સ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર પ્રગટે. આ ચારિત્રરૂપ આત્મસ્થિરતા સતત વમાન થાય ત્યાં ધ્યાતા, ધ્યાન અને ચેયની એતારૂપ સમાધિ પ્રાપ્ત થાય. તેથી આ આત્મપરિણામની અખંડ સ્વસ્થતારૂપ પરમ સમાધિના સદુપાય, સશ્રેષ્ઠ ઉપાય શુદ્ધ ચારિત્રને કહ્યો છે. પ
$. આ ત્રણેય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યપ્ચારિત્રરૂપ રત્નત્રય પરિણામ અભિન્નપણે એક આત્માપણે પરિણમી આત્મારૂપ જ્યારે થાય ત્યારે નિશ્ચયે પૂર્ણ પરમ પદ્યરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય; કે જે પદ અનન્ય સત્કૃષ્ટ સ્વાધીન આત્મિક સુખથી પિરપૂણૅ મેાક્ષરૂપ કહેવાય છે. અર્થાત્ રત્નત્રયની ઐકયતારૂપ નિરંતર પરિણામ એ જ અનત સુખમય મેાક્ષની પ્રાપ્તિનુ અનન્ય કારણ થાય છે. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org