________________
મૂળમા રહસ્ય
એમ દેવ જિન કે ભાખિયું રે, માક્ષમારગનુ શુદ્ સ્વરૂપ મૂળ ભવ્ય જનેાના હિતને કારણે રે, સક્ષેપે
૧૩૯
કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧
તેમજ સ્વજન કુટુંબ ખંધન જેટલાં ત્યાગી શકાય તેટલા સત્સંગ સત્તમાગમના અવકાશ જીવ પ્રાપ્ત કરી શકે અને જ્ઞાનીની આજ્ઞા આરાધવા ભાગ્યશાળી બની શકે; તેથી જ્ઞાનીના બેધ અંતરમાં પરિણમે ત્યારે મૂળમાર્ગનું રહસ્ય હૃદયગત થતાં અનુક્રમે દેહાભિમાન અને સલ્પ-વિકલ્પરૂપ સર્વ બંધના ટળી જાય, અને જીવ અસંગ અપ્રતિબદ્ધ મુક્ત પરમાત્મસ્વરૂપને પામી પરમ કૃતાર્થ થાય, અથવા સમકિત, કિવા રત્નત્રય પામી મેાક્ષરૂપ પરમ કૃતાતાના માર્ગ પામે. ૧૦
Jain Education International
૧૧.
મેક્ષનાં કારણરૂપ માનવદેહ, આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ સંહનન, સદ્ગુરુના યાગ, તેના એધનું શ્રવણ, તેની શ્રદ્ધા, અને સંયમમાં વીય નુ પ્રયત્ન આદિ અનેક ઉત્તમ ચેાગ આવશ્યક છે. છતાં મેક્ષનાં અનન્ય કારણરૂપ સ્નત્રય પ્રધાન હાવાથી ભગવાન જિનેન્દ્રદેવે નિશ્ચયથી રત્નત્રયને મેાક્ષના માગ કહી મેાક્ષમા નુ શુદ્ધ સ્વરૂપ દર્શાવ્યુ છે. તે ભવ્ય જનાના હિતને માટે અહી' સંક્ષેપમાં કહ્યું છે. એના વિસ્તારથી વિચાર કરતાં શુદ્ધ આત્મસ્વરૂપને બેધ થતાં આત્માર્થિ આને પરમ આત્મારૂપ નિજ શ્રેય સુગમતાથી સાધ્ય થવા ચેાગ્ય છે.
渊
For Personal & Private Use Only
www.jainelibrary.org