________________
૧૩૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જિનમારગ તે પરમાર્થથી રે,
એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદે જે વ્રતના રે,
દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂળ
પરિણમ્યા છે. તેથી તે દેહાદિ પરને પિતાનું સ્વરૂપ જાણવારૂપ મિથ્યા જ્ઞાન, પરને પિતાનું માનવારૂપ મિથ્યા દર્શન અને પરમાં રાગદ્વેષ રૂપ પ્રવૃત્તિ તે મિથ્થા ચારિત્ર કહેવાય છે. તે ત્રણેય ગુણો વિપરીતપણું, વિરુદ્ધપણું, વિભાવપણું તજી સવળા પરિણમે, અર્થાત્ આત્મા પિતાના આત્માને આત્મારૂપે જાણે, તથારૂપ પ્રતીત કરે, અને તેમાં સ્થિરતા કરી સ્વાનુભવમાં રમણતા કરે છે તે ત્રણેય ગુણ)સમ્યકજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગુ ચારિત્ર કહેવાય અને તે ત્રણેય આત્મારૂપ, આત્મસ્વભાવરૂપ હોવાથી અભેદપણે એક આત્મારૂપે પરિણમે તે કર્મમળ ક્ષય થઈઆત્મા શુદ્ધ સ્વભાવદશારૂપ મોક્ષ પામે.
તેથી “સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ ” એમ, બુધ એટલે આત્મજ્ઞાનરૂપ અપૂર્વ જાગૃતિ પામેલા જ્ઞાનીઓએ સિદ્ધાન્ત શાસ્ત્રમાં મૂળમાર્ગને પ્રકાશ કર્યો છે. અર્થાત્ જ્ઞાનીએએ સમ્યજ્ઞાનદર્શનચારિત્રને પરમાર્થથી જિનેન્દ્ર પ્રરૂપેલે મેશને માર્ગ કહ્યો છે. ૩
૪ આ પરમાર્થ મેક્ષમાર્ગમાં ત્રણે કાળમાં ભેદ નથી.
અર્થાત્ ત્રણે કાળ એક સરખો જ છે, પણ મુનિઓના આચાર- રૂપ મહાવતેમાં કે વેષ આદિ વ્યવહારમાં દેશકાળને અનુસરીને
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org