________________
૧૨૮
શ્રીમદ્ રાજચંદ્રકાવ્ય-અમૃત-ઝરણું વત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કેઈને
મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણુંગ જોઈ લે; છેદ્યો અનંતા............................ •••••••••• •••••••••••••••••••••••••••••••••••••••••••••••• છે ત્યાં ચાર વેદ પુરાણ આદિને મિથ્યાત્વનાં શાસ્ત્ર કહ્યાં છે. અને તે સિદ્ધાંત પણ “જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરે,” અર્થાત્ તે પણ આત્મજ્ઞાનીને સમ્યગ્દષ્ટિ હોવાથી જ્ઞાનરૂપ ભાસે છે. શ્રી ગૌતમ સ્વામીને ચાર વેદ યથાર્ય સમજવા વીર પ્રભુએ સમ્યગ્નેત્ર આપ્યાં હતાં. “સમ્યગૂ નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તે પણ આત્મહિત પ્રાપ્ત થશે.” માટે એ સમ્યગ નેત્રનું જ ખરું માહાસ્ય છે. અને તે આત્મજ્ઞાની સદ્ગુરુ પાસેથી જ પ્રાપ્ત થવા ગ્ય છે. કારણ કે યથાર્થ જ્ઞાન જ્ઞાની પાસે જ છે. માટે તેવા જ્ઞાની પુરુષનો આશ્રય, તેમના જ્ઞાનામૃતનું અવલંબન, આરાધના એજ આ જીવને ડરીને શાંત થવાનું ઠેકાણું છે. ત્યાં જ સ્થિર થવાય તે જ્ઞાનપ્રાપ્તિ થઈ કૃતાર્થતા થાય. માટે હે ભવ્ય ! એ જ્ઞાનીના જ્ઞાનને જ આશ્રય કરી તેમાં જ ઠરીને શાંત થઈ જાઓ. ૭ ૮. શ્રેણિક મહારાજાએ અનાથી મુનિ પાસેથી સમક્તિ આત્મદર્શન પ્રાપ્ત કર્યું. તથારૂપ પૂર્વ પ્રારબ્ધબળે અલ્પ પણ વ્રત પચખાણ કે ત્યાગ ન થઈ શકે છતાં તે સમક્તિના પ્રતાપે તે આવતી ચોવીશીમાં મહાપદ્મ નામે પ્રથમ તીર્થકર થઈ ઘણું. જેને સંસારથી ઉદ્ધાર કરી શાશ્વત મોક્ષપદને પામશે. આ વિષે ઠાણાંગ સૂત્રમાં ઉલ્લેખ છે. આમ સમક્તિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org