________________
૧૨૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું આઠ સમિતિ જાણુએ જે, જ્ઞાનીના પરમાર્થથી,
તે જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે ક્ષાર્થથી; નિજ કપનાથી કટિ શાસ્ત્રો, માત્ર મનને આમળો, જિનવર કહે છે ને તેને સર્વ ભવ્ય સાંભળો. ૬ તેથી જે જ્ઞાન પ્રગટાવવા પ્રબળ ઈચ્છા હોય, વર્તમાનમાં જ્ઞાન થયું નથી જ એમ વિવેક હોય, તે સાચા જ્ઞાનીના, “ભાવથી સાચા મને આશ્રિત બને તે જરૂર જ્ઞાનપ્રાપ્તિ થશે. સમ્મતિ તર્ક આદિ શાસ્ત્રોમાં એ વાત દર્શાવી છે. જ્ઞાની પાસેથી જે જ્ઞાનપ્રાપ્તિ થાય છે તેને જ ભગવાન જ્ઞાન કહે છે માટે તે જ્ઞાનનું શ્રવણ મનન પરિણમન કરી હે ભ, શાસ્ત્રજ્ઞાનની સફળતા થાય તેમ આત્મશ્રેયને સાધે. ૫ ૬. “સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એજ નિગ્રંથનો પરમધર્મ છે” અંતર્મુખ ઉપગે આત્મસ્વભાવમાં નિરંતર નિમગ્ન રહેવાના લક્ષે મન વચન અને કાયાની પ્રવૃત્તિને નિરોધ કરીને સ્વરૂપમાં જેથી કરીને ગુપ્ત રહેવાય તે ગુપ્તિ અને
જ્યારે સ્વરૂપમાંથી ઉપગ આહારાદિ દેહની ક્રિયા અર્થે બહાર પ્રવર્તાવ ઘટે ત્યારે પણ અંતર્મુખ ઉપગને લક્ષ ન ચૂકાય તે પ્રમાણે જેમ જ્ઞાનીની આજ્ઞા છે તે પ્રમાણે આજ્ઞાના ઉપગપૂર્વક (૧) ચાલવું પડે તે ચાલવું, (૨) બોલવું પડે તો બેલવું, (૩) આહારાદિનું ગ્રહણ કરવું, (૪) વસ્ત્રાદિનું લેવું મૂકવું, (૫) દીર્ઘશંકાદિ શરીરમળને ત્યાગ કરે, એ પાંચ સમિતિ, સભ્ય તિ, યથાર્થ પ્રવર્તન, જ્ઞાનીઓએ કહી છે, એ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું યથાર્થ સ્વરૂપ, તેને યુરમર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org