________________
જ્ઞાન મીમાંસા
૧૨પ શાસ્ત્રો વિશેષ સહિત પણ જે, જાણિયું નિજ રૂપને,
કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ જ્ઞાન જ્યાં પ્રગટ છે ત્યાંથી, અનુભવી જ્ઞાની ગુરુ પાસેથી જ્વલંત બેધ પામી અંતરોધ જગાવો તે પિતાના દેહ દેવળમાં બિરાજમાન શાશ્વત આત્મદેવનાં દર્શન થશે. અનુભવ થશે. અને ત્યારે જ યથાર્થ જ્ઞાન અને અનુક્રમે કેવળજ્ઞાન પર્યત સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થશે. માટે એ આત્મજ્ઞાન પૂર્વકના જ્ઞાનને જ ભગવાને સમ્યજ્ઞાન કહ્યું છે. તેને સાંભળો, તેની ઉપાસનાથી આત્મશ્રેયને સાધો. ૪ પ. શાસ્ત્રોના વિસ્તૃત જ્ઞાન સહિત અર્થાત અનેક પ્રકારના ભેદથી શાસ્ત્રોમાં જેવી રીતે જ્ઞાનનું નિરૂપણ કર્યું છે તે પ્રમાણે વિશેષ પ્રકારના જ્ઞાન સહિત અથવા અનેક પ્રકારના શાસ્ત્રજ્ઞાન સહિત જેણે પિતાના આત્માને જાણે છે, અનુભવ્યું છે, તે સાક્ષાત્ જ્ઞાની છે. તેમનું જ્ઞાન છે તે યથાર્થ સમ્યકૃજ્ઞાન છે. તથા તેવો અનુભવ હજુ જેને થયું નથી પણ એક એની જ જેને તીવ્ર ઈચ્છા છે અને તે કારણે જે સાચા મને સંસારની ઈચ્છા તજી એક આત્માથે જ, ભાવથી, ઉત્કૃષ્ટ પ્રેમથી, ઉલ્લાસથી જે તેવા જ્ઞાનીના આશ્રયે, તેની આજ્ઞા આરાધવામાં તત્પરતાપૂર્વક સર્વ સમર્પણપણે વર્તે છે, તે પણ સમીપમાં જ જ્ઞાન પામવાના હેવાથી, તેનું જ્ઞાન પણ યથાર્થ ગયું છે. તેનાં વ્રત પચખાણ પણ આત્માથે કાર્યકારી થાય છે. એમ મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે. જ્ઞાનીની અને જ્ઞાનીના આશ્રિતની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org