________________
૨૦
જ્ઞાન મીમાંસા જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યા સાંભળો.
જો હાય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યા નહીં, તે સ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કાં વિશેષે, જીવ કરવા નિમા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યા સાંભળે. ૧
૨૦
જ્ઞાન મીમાંસા
૧.
જિનેન્દ્ર ભગવાન જ્ઞાન કેને કહે છે ? તેને હું ! સ ભવ્યજના, તમે એકાગ્રતાપૂર્વક સાંભળે, સાંભળીને આત્મશ્રેય સાધવા માટે તેને લક્ષમાં લે.
જો જીવે પેાતાના આત્મસ્વરૂપને જાણ્યું નહિ, ઓળખ્યુ નહિ, સમ્યગ્દર્શનરૂપ અતરાત્મ અનુભવ પ્રકાશ અંતરમાં પ્રગટ કર્યાં નહિં, તે તે નવ પૂ ભણેલા હાય અથવા શાસ્ત્રાભ્યાસ કરીને નવ પૂર્વ સુધીનું ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પણ તે સ જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. કારણ કે તે જ્ઞાન મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. પણુ દેહદેવળમાં રહેલા શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તે પછી લક્ષ વગરનુ ફેકેલુ તીર લક્ષ્યાર્થી નુ કારણ નથી તેમ આ પણ થયું. ’ જે તત્ત્વ પ્રાપ્ત કરવા શાસ્ત્રો એધ્યાં છે તે આત્મતત્ત્વ જો પ્રાપ્ત ન થયું તેા તે શાસ્ત્રજ્ઞાન નિરર્થીક થયું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org