________________
૧૧૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જિન સેહી હૈ આતમાં, અન્ય હાઈ સે કર્મ, કર્મ કરે છે જિનબચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જા નિજરૂપકે, તબ જાન્યો સબ લોક, નહિ જા નિજરૂપકે, સબ જાન્યો એ ફેક. ૪ સર્વાદિષ્ટ સંપૂર્ણ સ્યાદ્વાર દર્શન છે. કથાનુગ, ચરણાનુ
ગ, કરણાનુગ અને દ્રવ્યાનુયોગ એ ચાર અનુગદ્વારા તેમાં અચિંત્ય, અદ્ભુત, અનુપમ આત્મશ્રેયસ્કર અમૂલ્ય બોધની પ્રરૂપણ છે. તેથી સમસ્ત જગત જનું પરમ શ્રેય સધાય તેમ છે.
૩. જિન છે તે આત્મા, અંતરંગશત્રુ રાગદ્વેષાદિને જીતનારા શુદ્ધ આત્મા છે. અને આત્માથી બીજું જે તે કર્મ છે. તે કર્મને કાપે, નાશ કરે, આત્માને કર્મનાં બંધનથી મુક્ત કરવા સમર્થ બને તે જિનવચન, જ્ઞાની પુરુષનાં વચન છે. તત્ત્વજ્ઞાનીઓએ આ મર્મ, રહસ્ય પ્રકાર્યું છે કે આત્માને કર્મથી મુક્ત કરવા જે બળવાન ઉપકારી થાય તે જિનવચન છે. એના જેવાં બીજા કેઈનાં વચન સંસાર બંધનો છેદવા બળવાન સહથક થાય તેમ નથી. ૩
૪. જે પિતાના આત્માને ઓળખે અર્થાત્ પિતાનું જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે તેને સાક્ષાત્કાર થયે, તેનું યથાર્થ જ્ઞાન થયું તે તેણે સર્વ લેકને જાયે, અર્થાત્ તેણે જાણવા
ગ્ય એક પિતાનું આત્મસ્વરૂપ જે જાણ્યું તો તેને કલેક સર્વને જાણનાર કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તે સર્વજ્ઞ થઈ પરમ કૃતાર્થ થાય છે. પરંતુ જ્યાં સુધી પોતાના આત્માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org