________________
૧૯
[ હા ૧/૧૪] આસ્રવ સંવર હત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. ૧
૧૯
આસવ સંવર ૧. બહિર્મુખદષ્ટિ હેવાથી ઈછાનિષ્ટરૂપ રાગદ્વેષાદિ ભાવ થયા જ કરે છે અને તેથી જીવને કર્મને આસવ, આગમન ચાલુ જ રહ્યા કરે છે. તે દષ્ટિ અંતર્મુખ થાય, દશ્યને અદશ્ય કરી અદશ્ય આત્મતત્વને દસ્થ કરવા પ્રવર્તે, તે સમભાવની પ્રાપ્તિ થતાં, આમ્રવનાં કાર્યોમાં પણ, આવતાં કમ અટકી જવારૂપ સંવર તથા ઉદયાગત કર્મના ક્ષયરૂપ નિર્જરા થાય છે. અર્થાત્ આત્મા પ્રત્યે ઉપગ એકાગ્ર છે એવા અંતર્મુખદષ્ટિવાળા જ્ઞાનીને સમભાવના પ્રતાપે આવો પણ સંવરરૂપ તેમજ નિર્જરારૂપ થાય છે. એ વાત નિઃસંદેહ સત્ય છે.
હત આસવા પરિસવા એટલે આ તે પરિસ હોય છે. અર્થાત્ અજ્ઞાનીને જે આસવનું, કર્મના આગમનનું કારણ થાય છે, તેજ જ્ઞાનીને પરિવનું કર્મને પાછા જવાનું કારણ થાય છે, એટલે કે સંવર નિરાનું કારણ થાય છે.
જે બાવળને બાથ ભીડીને કે બૂમ પાડે કે મને કઈ છેડાવે તો તેને બીજા શી રીતે છોડાવે? તે પોતે જ, જે બાથ ભીડી છે, તે મૂકી દે તે જેમ સ્વયં અબદ્ધ મુક્ત જ છે, તેને બીજાએ બાંધેલું નથી, તેમ આ આત્મા, બહિર્મુખ દૃષ્ટિથી, દેહગેહ આદિને પોતાનાં માની રહ્યો છે, તે જ્ઞાની ગુરુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org